પાણીમાં $Cl_2$ ની સરખામણીમાં $F_2$ ની વધુ ઓક્સિડેશન ક્ષમતા કયા પરિમાણોના સંયોજન દ્વારા સમજાવી શકાય છે?

  • A
    બંધ વિયોજન એન્થાલ્પી,ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી,જલીયકરણ એન્થાલ્પી
  • B
    બંધ વિયોજન એન્થાલ્પી,આયનીકરણ એન્થાલ્પી,જલીયકરણ એન્થાલ્પી
  • C
    ઉર્ધ્વપાતન એન્થાલ્પી,ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી,જલીયકરણ એન્થાલ્પી
  • D
    બંધ વિયોજન એન્થાલ્પી,વિદ્યુતઋણતા,જલીયકરણ એન્થાલ્પી

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ ગોઠવણી તેની સામે દર્શાવેલ સાચા વલણનું પ્રતિનિધિત્વ કરતી નથી?

$Fluorine$ ધન ઓક્સિડેશન અવસ્થા દર્શાવતું નથી કારણ કે

નીચેનામાંથી કયા વિધાનો સાચા અને ખોટા છે તે શોધો:
$(a)$ $H_2S_nO_6$ માં $S-S$ બંધની સંખ્યા $(n-1)$ છે.
$(b)$ જ્યારે $F_2$ એ $H_2O$ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે તે $HF$,$O_2$ અને $O_3$ બનાવે છે.
$(c)$ $XeF_6$ નું જળવિભાજન વિષમીકરણ (disproportionation) પ્રક્રિયા દર્શાવે છે.
$(d)$ $Al$ ધાતુ મંદ $NaOH$ સાથે પ્રક્રિયા કરીને અંતિમ ઉત્પાદન તરીકે $Al(OH)_3$ ના સફેદ અવક્ષેપ આપે છે.

શહેરોની પાણી પુરવઠા પ્રણાલીમાં પાણીના શુદ્ધિકરણ (sterilization) માટે શેનો ઉપયોગ થાય છે?

સિલિકા $(SiO_2)$ નીચેનામાંથી શેમાં દ્રાવ્ય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo